નવી મ્યુઝિક ચેનલનો ઉદ્દેશ્ય સંગીત અને દેશના સાંસ્કૃતિક વારસાના પ્રચાર ઉપરાંત સંગીત ક્ષેત્રે યુવા પ્રતિભાને રજૂ કરવાનો છે. ચેનલ સૂફી સંગીત, કવ્વાલી, ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, ફોક, ગઝલો, પોપ, રોક, ફાસ્ટ, સોફ્ટ, જાઝ અને જૂના અને નવા ફિલ્મી સંગીતનું પ્રસારણ કરશે.
ટિપ્પણીઓ (0)