આ આવાઝ-એ-હક વેબસાઈટ એ આવાઝ-એ-હક રેડિયોનું વિસ્તરણ છે. અમારા રેડિયો પ્રોગ્રામ્સ એટલા લોકપ્રિય બન્યા છે કે અમે તમારા માટે તેનો લાભ લેવાનું સરળ બનાવવાનું નક્કી કર્યું છે. આજની કોમ્પ્યુટર ટેક્નોલોજી તમને પ્રોગ્રામ્સ સાંભળવા અને બાઇબલ અને અન્ય આધ્યાત્મિક સાહિત્યનો અભ્યાસ તમારા નવરાશના સમયે કરવા માટે સક્ષમ બનાવે છે.
ટિપ્પણીઓ (0)